By Reliance Research

MARKET LENS

By Reliance Research

NIFTY15699BANK NIFTY33627IN FOCUS 
S-115629S-133438STOCK IN FOCUSM&M
S-215560S-233249INTRADAY PICKABC CAPITAL
R-115759R-133769INTRADAY PICKESCORTS
R-215819R-233911INTRADAY PICKJKCEMENT

NIFTY OUTLOOK; SUPPORTS 15629- 15560, RESISTANCE 15759- 15819

ગત સપ્તાહે નિફ્ટી-50 એ તની 100 વીકની એસએમએને રિસ્પેક્ટ આપીને વીકલી ફોલિંગ ટ્રેન્ડને તોડવા સાથે 2.7 ટકાનો સુધારો નોંધાવ્યો છે. જે દર્શાવે છે કે, ઇન્ડેક્સમાં પૂલ બેક રેલીની શક્યતા વધી રહી છે. 15700 પોઇન્ટની સપાટી મહત્વની સાયકોલોજિકલ સપાટી બની રહી છે. મુખ્ય ટેકનિકલ નિર્દેશાંકો સૂચવે છે કે, માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાંથી બહાર આવી રહ્યું છે. પોઝિટીવ ક્રોસ ઓવર શોર્ટટર્મ ચાર્ટ ઉપર જોવા મળે છે. 15700 પોઇન્ટની ઉપરનો સુધારો ઇન્ડેક્સને 16200 પોઇન્ટ સુધી સુધરવાનો મોકો આપી શકે છે. ત્યારબાદ 16500 ઝડપથી ક્રોસ થતી જોવા મળી શકે. નીચેની ચાલમાં નિફ્ટી માટે 15300- 15200 મહત્વની સપોર્ટ લેવલ્સ ગણાવી શકાય.

ઇન્ટ્રા-ડેઃ 15629- 15560 આસપાસ સપોર્ટ અને 15729- 15819 આસપાસ રેઝિસ્ટન્સ લેવલ્સ ગણાવી શકાય.

BANK NIFTY OUTLOOK: SUPPORT LEVELES 33438- 33429, RESISTANCE LEVELES 33769- 33911

બેન્ક નિફ્ટીમાં પણ હોરીઝોન્ટલ ટ્રેન્ડ લાઇનમાં રિબાઉન્ડની સ્થિતિ જોવા મળી છે. વિતેલા સપ્તાહમાં ઇન્ડેક્સ નિફ્ટીની સાથે સાથે ચાલ્યો છે. અને તેના 33700- 33800ના રેઝિસ્ટન્સ લેવલ્સની નીચે રહ્યો છએ. ડેઇલી ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, ઓવરસોલ્ડ ઝોનમાંથી બેન્ક નિફ્ટી બુલિશ ક્રોસઓવર દર્શાવી રહ્યો છે. તે જોતાં 34800- 35400- 36000 પોઇન્ટના લેવલ્સ જોવા મળી શકે. નીચામાં હોરિઝોન્ટલ ટ્રેન્ડ લાઇનમાં 32400 આસપાસ સપોર્ટ જણાય છે.

ઇન્ટ્રા-ડેઃ સપોર્ટ 33438- 33249 અને રેઝિસ્ટન્સ 33769 અને 33911 પોઇન્ટ આસપાસ જણાય છે.