નિફ્ટીઃ મન્થ એન્ડ એક્સપાયરી નેગેટિવ નોટ સાથએ 4.9/2.4 ટકા સાથે થિ છે. ગુરુવારે નિફ્ટીએ ફ્લેટ પરંતુ નેગેટિવ નોટ સાથે બંધ આપ્યું છે. 15700નું લેવલ જાળવી રાખવા સાતે હાયર ટોપ હાયર બોટમની રચના ડેઇલી ચાર્ટ ઉપર નોંધાવી છે. 27 જૂનથી નિફ્ટી 15700ની સપાટી ઉપર રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવલી શોર્ટટર્મ ટાઇમ ફ્રેમ ચાર્ટ ઉપર નેચરલ રહ્યા છે. અગાઉ જણાવ્યા અનુસાર 15850નું લેવલ ક્રોસ થયા બાદ નિફ્ટી 16000 પોઇન્ટ તરફ આગળ વધી શકે. નીચામાં 15700- 15650ની મહત્વની સપોર્ટ જાળવી રાખે તે જરૂરી છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 33183- 32392, રેઝિસ્ટન્સ 33663- 33910

બેન્ક નિફ્ટીએ પણ મન્થ એન્ડ એક્સપાયરી નેગેટિવ ટોન સાથે 5.8/4.8 ટકા કટ સાથે આપ્યું છે. ગુરુવારે ઇન્ડેક્સે પાંચ દિવસની નીચી સપાટી નોંધાવી છે. 33500 પોઇન્ટ ઉપરની સુધારાની ચાલ 33700- 33800 પોઇન્ટ તરફ લઇ જઇ શકે છે. નીચામાં 33180 પોઇન્ટનો સ્ટ્રોંગ સ્ટોપલોસ ધ્યાનમાં રાખીને જ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTY15780BANK NIFTY33425IN FOCUS 
S-115709S-133183STOCK IN FOCUSL&T
S-215639S-232942INTRADAY PICKGSPL
R-115871R-133663INTRADAY PICKCHOLAFIN
R-215961R-233901INTRADAY PICKMCX