માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19523- 19435, રેઝિસ્ટન્સ 19668- 19725
અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ બુધવારે 19600 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા સાથે નિફ્ટી-50એ તેની પોઝિટિવ મોમેન્ટમ અને ટ્રેન્ડનો સંકેત આપી દીધો છે. છેલ્લા એક કલાકની રિકવરી દર્શાવે છે કે, માર્કેટમાં ઇન્સ્ટિટ્યુશનલ એન્ટ્રી થઇ રહી છે. હાયર બોટમ્સ હાયર ટોપ્સની રચના દર્શાવે છે કે, નિફ્ટી માટે હવે 19400 પોઇન્ટની સપાટી મજબૂત ટેકાની રહેશે. ઉપરમાં 19725 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44219- 44028, રેઝિસ્ટન્સ 44588- 44768
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)