અમદાવાદઃ મંગળવારે ભારતીય શેરબજારોની શરૂઆત ગેપઅપ સાથે થઇ હતી. પરંતુ પાછળથી આવેલા સેલિંગ પ્રેશરના પગલે નિફ્ટી-50 નીચામાં એક તબક્કે 17800 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીએ સ્પર્શી ગયો હતો. પરંતુ પાછળથી થોડી રિકવરીના કારણે લોસ 18 પોઇન્ટે અટકવા સાથે નિફ્ટી 17827 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ ઓવરઓલ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ હજી વિવિધ નકારાત્મક પરીબળો વચ્ચે નેગેટિવ જ રહ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિપ્ટી માટે ઉપરમાં 18050 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી જણાય છે. નીચામાં 17800 મહત્વની ટેકાની સપાટી જણાય છે. તેની નીચે જાય તો પછી 17500ની ગણતરી રાખવી તેવી સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ અને માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.

NIFTY17827BANK NIFTY40674IN FOUCS
S117776S140473ASTRAL (B)
S217726S240271INFOSYS (S)
R117901R140910SBI (B)
R217975R241147M&M (S)

BANK NIFTY OUTLOOK: SUPPOR 40473- 40271, RESISTANCE 40910- 41147

બેન્ક નિફ્ટીએ મંગળવારે 28 પોઇન્ટના લોસ સાથએ 40674 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ પીએસયુ બેન્ક્સમાં પ્રોફીટ બુકિંગનું રહ્યું છે. ટેકનિકલી ડેઇલી તેમજ વિકલી ચાર્ટ ઉપર મોટાભાગના ઇન્ડિકેટર્સ નેગેટિવ સૂર વ્યક્ત કરી રહ્યા છે. જો 41000 પોઇન્ટની સપાટી ક્રોસ થાય તો 40100 સુધી સુધરવાની શક્યતા જણાય છએ. નીચામાં 40473- 40271 પોઇન્ટની મહત્વની સપોર્ટ સપાટીઓ ધ્યાનમાં રાખવી

Intraday Picks

INFOSYS (PREVIOUS CLOSE: RS1580) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs1580- 1600 for the target of Rs1555 with a strict stop loss of Rs1615.

SBI (PREVIOUS CLOSE: RS523) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs512- 517 for the target of Rs532 with a strict stop loss of Rs509.

M&M (PREVIOUS CLOSE: RS1352) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs1355- 1365 for the target of Rs1333 with a strict stop loss of Rs1380

Astral (CMP 1,944) BUY

We believe Astral would continue with its growth trajectory led by a) leadership position in CPVC market, b) opportunities in infra pipes segment, c) government’s strong emphasis on infrastructure and housing, d) strong growth potential of Adhesive business after restructuring of its distribution network and, e) foray into new segments.f In view of the all these positive triggers of high growth and earning CAGR, we have our BUY rating on the stock, with a Target Price of Rs2,370.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)