અમદાવાદ, 10 મેઃ મંગળવારે નિફ્ટીમાં 18344થી 18230 પોઇન્ટની વોલેટિલિટીના અંતે 2 પોઇન્ટના ટોકન સુધારા સાથે 18266 પોઇન્ટની સપાટીએ બંધ સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. ટેકનિકલી માર્કેટ સાડા ચાર માસની ટોચે પહોંચ્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ ધીરે ધીરે ન્યૂ હાઇ તરફ ગતિ કરી શકે છે. હાલના સેટઅપ અનુસાર કોન્સોલિડેશન કે કરેક્શન આવી શકે છે. પરંતુ ઓવરઓલ ચાલ તો તેજીની જ જણાય છે. નીચામાં નિફ્ટી માટે 18150 પોઇન્ટ મહત્વની ટેકાની સપાટી ધ્યાનમાં રાખવી ઉપરમાં 18450- 18500 પોઇન્ટની સપાટીએ રેઝિસ્ટન્સ જણાય છે.

નિફ્ટી18266બેન્ક નિફ્ટી43198ઇન ફોકસ
સપોર્ટ-118150 સપોર્ટ-142900મહિન્દ્રા (ખરીદો)
સપોર્ટ-218000સપોર્ટ-242500એચસીએલ ટેક (ખરીદો)
રેઝિસ્ટન્સ-118350રેઝિસ્ટન્સ-143550હિન્દાલકો (ખરીદો)
રેઝિસ્ટન્સ-218450રેઝિસ્ટન્સ-243800અલ્ટ્રાટેક (ખરીદો)

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 42900- 42500, રેઝિસ્ટન્સ 43550- 43800

મંગળવારે બેન્ક નિફ્ટીમાં 86 પોઇન્ટના લોસ સાથે 43126 પોઇન્ટની સપાટીએ બંધ જોવા મળ્યું છે. સાથે માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. ટેકનિકલી જોઇએ તો મંગળવારે મજબૂત સુધારા સાથે પીએસયુ બેન્કમાં ઝમક જોવા મળી હતી. પરંતુ હેવી પ્રોફીટ બુકિંગના કારણે સુધારો ટકી શક્યો નહોતો. હાલના સેટઅપ અનુસાર બેન્ક નિફ્ટી માટે 43500- 43000ની રેન્જ ઓસ્સિલેટ જણાય છે. જો ઇન્ડેક્સ નીચામાં 43000 થાય તો નેગેટિવ મોમેન્ટમ ક્રિએટ થઇ શકે છે. અને જો 43500 પોઇન્ટ ક્રોસ થાય તો તો તો….

STOCK IN FOCUS

M&M (CMP 1,245) – M&M (MM)

closed ~1.1% higher as against Nifty closing nearly flat yesterday. We  elieve that largely normal monsoon and gradual rural improvement would drive M&M’s overall volume and profitability, going forward.  We remain positive on MM, with a revised SOTP-based Target Price of Rs1,430, valuing core business at 7.5x FY25E EBITDA at Rs1,105 and subsidiary at Rs325 post 30% discount to market capitalization.

Intraday Picks

HCLTECH (PREVIOUS CLOSE: RS1,079) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1,072- 1,066 for the target of Rs1,104 with a strict stop loss of Rs1,048.

HINDALCO (PREVIOUS CLOSE: RS440) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs443- 446 for the target of Rs427 with a strict stop loss of Rs451.

ULTRACEMCO (PREVIOUS CLOSE: RS7,716) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs7,730- 7,780 for the target of Rs7,560 with a strict stop loss of Rs7,830.

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)