આજની માર્કેટ/ સ્ટોક સ્ટ્રેટેજી
Market Lens By Reoliance Securities
નિફ્ટી | 16584 | બેન્ક નિફ્ટી | 35275 | ઇન ફોકસ | |
સપોર્ટ | 16504 | સપોર્ટ | 34981 | સ્ટોક ઇન ફોકસ | ઇપીએલ |
સપોર્ટ | 16423 | સપોર્ટ | 34686 | ઇન્ટ્રા-ડે પીક | પાવરગ્રીડ |
રેઝિસ્ટન્સ | 16729 | રેઝિસ્ટન્સ | 35674 | ઇન્ટ્રાડે પીક | ગેઇલ |
રેઝિસ્ટન્સ | 16875 | રેઝિસ્ટન્સ | 36253 | ઇન્ટ્રા-ડે પીક | LIC હા.ફા. |
ફોકસમાં સ્ટોક કરોઃ EPL (CMP રૂ. 170)
EPL પર BUY રેટિંગ છે, ટાર્ગેટ Rs287 છે.
ઇન્ટ્રાડે પિકઃ
પાવરગ્રીડ (છેલ્લો બંધ: 226)/ ખરીદો, રૂ.221ના સ્ટોપલોસ સાથે રૂ.235ના ટાર્ગેટ માટે રૂ.226-224ની રેન્જમાં લોંગ પોઝિશન શરૂ કરી શકાય.
ગેઇલ (છેલ્લો બંધ: 148)/ વેચો, રૂ.140ના ટાર્ગેટ માટે રૂ.153ના સ્ટોપલોસ સાથે રૂ.148-150ની રેન્જમાં શોર્ટ પોઝિશન શરૂ કરી શકાય.
LICHSGFIN (છેલ્લો બંધ: 375)/ વેચો, રૂ.368 ના ટાર્ગેટ માટે રૂ.377-380ની રેન્જમાં રૂ.383ના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝિશન શરૂ કરી શકાય.