નિફ્ટી 16000ની સપાટી તોડે તેવી દહેશત વચ્ચે કામચલાઉ સુધારાની શક્યતા NIFTY OUTLOOK: SUPPORT 16870- 16768, RESISTANCE 17143- 17313
અમદાવાદઃ અમેરીકન માર્કેટ્સમાં ઘટ્યા મથાળેથી રિકવરી શરૂ થઇ ચૂકી છે. એડોબ જેવી કંપનીઓના ધારણા કરતાં વધુ સારા પરીણામો અને ક્રેડિટ સૂઇસ તરફથી બોરોવિંગના સમાચારોના પગલે ડાઉ જોન્સ 101 પોઇન્ટ સુધર્યો હતો. જોકે, એશિયાઇ બજારોમાં હજી ટેપિડ કન્ડિશન જણાય છે. ઘરઆંગણે ફન્ડામેન્ટલ્સ મજબૂત પરંતુ ફેન્સી વીક થઇ રહી છે. એફપીઆઇની વેચવાલી સામે ડીઆઇઆઇનો મર્યાદિત ખરીદીનો ટેકો ટૂંકો પડી રહ્યો છે.
બુધવારે નિફ્ટીએ 71 પોઇન્ટના ઘસારા સાથે 16972 પોઇન્ટની સપાટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડીને બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી તેની 100 વીકની એસએમએથી પણ નીચે ઉતરી ચૂક્યો છે. નીચામાં હવે 16860- 16750ના ટેકાથી નીચે ઉતરે તો પણ નવી ખરીદીમાં સાવચેતી રાખવાની સલાહ મળી રહી છે.
NIFTY | 16972 | BANK NIFTY | 39052 | IN FOCUS |
S1 | 16870 | S1 | 38686 | SAIL (B) |
S2 | 16768 | S2 | 38321 | BAJAJ AUTO (S) |
R1 | 17143 | R1 | 39666 | GAIL (S) |
R2 | 17313 | R2 | 40280 | CONCOR (B) |
BANK NIFTY OUTLOOK: SUPPORT AT 38686- 38321, RESISTANCE 38666- 40280
બુધવારે બેન્ક નિફ્ટીએ 39400 પોઇન્ટનો મહત્વનો સપોર્ટ ગુમાવવા સાથે પાંચ માસની નીચી સપાટી નોંધાવી છે. નીચામાં હવે 38650- 38000 મહત્વના સપોર્ટ ધ્યાનમાં રાખવાની ટેકનિકલ એનાલિસ્ટ્સ સલાહ આપી રહ્યા છે.
STOCK IN FOCUS
SAIL (CMP 88)
SAIL closed 1% higher as against Nifty declining by ~0.4% yesterday. BUY rating on the company with a Target Price of Rs105.
Intraday Picks
BAJAJ-AUTO (PREVIOUS CLOSE: RS3,730) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs3,755- 3,775 for the target of Rs3,660 with a strict stop loss of Rs3,815.
GAIL (PREVIOUS CLOSE: RS109) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs110.50- 111.50 for the target of Rs106 with a strict stop loss of Rs113.
CONCOR (PREVIOUS CLOSE: 590) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs586- 582 for the target of Rs602 with a strict stop loss of Rs577.
(Market lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)