અમદાવાદ, 15 માર્ચઃ વર્લ્ડ ઇકોનોમિમાં ચાલી રહેલી ઊઠા-પટક અને વૈશ્વિક શેરબજારોની હેવી કરેક્શનની સ્થિત પાછળ ભારતીય શેરબજારો અને ખાસ કરીને સામાન્ય રોકાણકારો ભેખડે ભરાઇ રહ્યા છે. સોમવારે પણ નિફ્ટીએ એક તબક્કે 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી નાંખી હતી. જોકે, છેલ્લે 111 પોઇન્ટના ઘટાડા સાથે 17043 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ મહદ્અંશે ખરડાઇ ચૂક્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી તેની પાંચ માસની નીચી સપાટીએ રમી રહ્યો છે. માની લઇએ કે પૂલબેક રેલીમાં નિફ્ટી સુધરે તો પણ 17183 પોઇન્ટ અને ત્યારાબાદ 17323 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ક્રોસ થવી જરૂરી રહેશે. નીચામાં જો 16860 પોઇન્ટની નીચે ઉતરે તો નવા લેણથી દૂર રહેવા સલાહ મળી રહી છે.

NIFTY17043BANK NIFTY39411IN FOCUS
S116945S139107BLUESTAR (B)
S216847S238802TORRENTPHARMA (B)
R117183R139742SIEMENS (B)
R217323R240073SRF (B)

BANK NIFTY OUTLOOK: SUPPORT AT 39107- 38802, RESISTANCE AT 39742- 40073

STOCK IN FOCUS

Blue Star (CMP 1,501):

The company targets to increase its market share to 15% by FY25, from the current level of ~13%, by repositioning itself from the premium to mass premium category with innovative products and reinforcement of marketing action in North Indian markets. BLSTR is expected to record higher earnings of 34% CAGR over FY22-FY25E, led by margin expansion. BUY rating on BLSTR, with a Target Price of Rs1,685.

Intraday Picks

TORNTPHARM (PREVIOUS CLOSE: RS1,525) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1,506- 1,494 for the target of Rs1,560 with a strict stop loss of Rs1,474.

SIEMENS (PREVIOUS CLOSE: RS3,253) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs3,237- 3,222 for the target of Rs3,320 with a strict stop loss of Rs3,203.

SRF (PREVIOUS CLOSE: 2,305) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs2,292- 2,277 for the target of Rs2,365 with a strict stop loss of Rs2,254.

(Market lens by Reliance Securities)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)