મારૂતિ, પાવરગ્રીડ, સિયાટ અને એપોલો હોસ્પિટલ્સ હોટ ફેવરીટ, નિફ્ટી માટે 17400-17800 મહત્વની સપાટીઓ
NIFTY OUTLOOK: SUPPORT 17583-17543, RESISTANCE 17679-17735
અમદાવાદ, 11 એપ્રિલઃ સળંગ છઠ્ઠા દિવસે પણ ભારતીય શેરબજારોમાં જોવા મળેલી સુધારાની ચાલ સોમવારે જોકે થોડી મંદ પડી છે. પરંતુ સેન્સેક્સે 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરવાની કોશિશ કરી છે. તે મોટી વાત છે. નિફ્ટી હજી 17800 ક્રોસ કરી તેની ઉપર સળંગ 3 દિવસ બંધ આપે તે સુધારાની આગેકૂચ માટે જરૂરી છે. સોમવારે 25 પોઇન્ટના સુધારા સાથે 17624 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. ટેકનિકલી ડેઇલી ટાઇમફ્રેમ ઉપર બુલિશ જણાતો ચાર્ટ અવરલી ઇન્ડિકેટર્સની નજરે બેરિશ ડાઇવર્જન્સ અને ઓવરબોટ કન્ડિશન દર્શાવે છે. તેના કારણે નિફ્ટી 17400 સુધી ઘટી પણ શકે છે. પરંતુ જો સુધારાની આગેકૂચ જળવાઇ રહી તો નિફ્ટી નિશ્ચિત પણે 17800 ક્રોસ કરી શકે છે.
NIFTY | 17624 | BANK NIFTY | 40835 | IN FOCUS |
S1 | 17583 | S1 | 40661 | CEAT (B) |
S-2 | 17543 | S2 | 40488 | MARUTI (B) |
R1 | 17639 | R1 | 41074 | APOLLOHOSP (B) |
R2 | 17735 | R2 | 41313 | POWERGRID (B) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 40661- 40488, RESISTANCE 41074- 41313
સોમવારે 206 પોઇન્ટના ઘટાડા સાથે બેન્ક નિફ્ટીએ 40835 પોઇન્ટની સપાટીએ બંધ આપવાં સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. ટેકનિકલી બેન્ક નિફ્ટીમાં ડેઇલી ચાર્ટ બુલિશ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. પરંતુ અવરલી ચાર્ટ ઓવરબોટ અને સેલ સિગ્નલ આપે છે. હાલની સ્થિતિમાં બેન્ક નિફ્ટીની રેન્જ 40500- 40000 વચ્ચેની રહી શકે. ઉપરમાં 41200- 41300ની ગણવાની રહે. નીચામાં 40661નો મહત્વનો સપોર્ટ અને ઉપરમાં 40888 પોઇન્ટ પૈકી જે બાજુની ચાલ જોવા મળે તે મુજબની ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ અને ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
Stocks in focus
CEAT (CMP 1,456) – CEAT closed 1.6% higher as against Nifty
remaining flat yesterday. We expect double-digit growth in FY23E, on account of the new capacity, better OEM demand, stable replacement volume and price hikes coupled with favourable exchange rate on export revenue and we expect volume recovery in replacement and exports by 2HFY24. Price hikes taken by the company across segments and lower RM cost with reducing high value inventory gradually would expand its margins going forward. The company’s focus on channel expansion in Europe and North America would lead to healthy exports over next 5-10 years. In view of the volume recovery ahead, regular price hikes, increasing margin territory , we have BUY rating on CEAT with a Target Price of Rs1,850, valuing the stock at a P/E multiple of 12x
INTRA DAY PICKS
MARUTI (PREVIOUS CLOSE: RS8,535) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs8,485- 8,440 for the target of Rs8,690 with a strict stop loss of Rs8,360.
APOLLOHOSP (PREVIOUS CLOSE: RS4,237) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs4,215- 4,185 for the target of Rs4,315 with a strict stop loss of Rs4,145.
POWERGRID (PREVIOUS CLOSE: RS225) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs228- 227 for the target of Rs234 with a strict stop loss of Rs223.
(Marekt Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)