NIFTY OUTLOOK: SUPPORT 17765- 17671, RESISTANCE 17949- 18039
અમદાવાદઃ ગુરુવારે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં પણ માર્કેટમાં તીવ્ર ઘટાડા સાથે નિફ્ટી- 50એ 38 પોઇન્ટના ઘટાડા4 સાથે 187858 પોઇન્ટની સપાટીએ બંધ આપીને 18900 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ સપોર્ટની સપાટી તોડી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયેલા છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મત અનુસાર નિફ્ટીએ 100 ડે એસએમએ 17906 પોઇન્ટની નીચે બંધ આપ્યું છે. જે સૂચવે છે કે, શોર્ટ તેમજ મિડિયમ ટર્મ ચાર્ટ ઉપર નેગેટિવ ક્રોસઓવરની સ્થિતિ સર્જાઇ છે. જેમાં 18094 પોઇન્ટની અને 18114 પોઇન્ટની સપાટીઓ જળવાઇ રહેવી જરૂરી હતી. જોકે, 17774 પોઇન્ટની સપાટીથી જો નિફ્ટી- 50 પાછો ફરે તો માર્કેટમાં સુધારાની શક્યતા વધશે. અન્યથા 17500 પોઇન્ટનું રોક બોટમ તો જાળવવું જ પડશે. ડે ટ્રેડિંગ દરમિયાન સપોર્ટ લેવલ્સ 177765 અને 17671 પોઇન્ટને ઘ્યાનમાં રાખવા. ઉપરમાં 17949- 18039 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ રહેશે. તે ક્રોસ થાય તો સુધારાની ચાલ આગળ વધી શકે.
NIFTY | 17858 | BANK NIFTY | 42082 | IN FOCUS |
S1 | 17765 | S1 | 41769 | ENGINERSIN (B) |
S2 | 17671 | S2 | 41456 | PEL (B) |
R1 | 17949 | R1 | 42370 | TECHM (B) |
R2 | 18039 | R2 | 42657 | CROMPTON (B) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 41769- 41456, RESISTANCE 42370- 42657
ડેઇલી ફોલિંગ ટ્રેન્ડને ફોલો કરવા સાથે બેન્ક નિફટીએ 150 પોઇન્ટના કરેક્શન સાથે 42082 પોઇન્ટનું બંધ આપ્યું છે. ટેકનિકલી સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ બનવા સાથે 41729 પોઇન્ટના લેવલને ટચ કરીને ફરી સુધારો નોંધાવ્યો છે. જે દર્શાવે છે કે માર્કેટ મોમેન્ટમ સુધારની રહી છે. જોવાનું એ રહેશે કે, ઓવરઓલ માર્કેટ મોમેન્ટમ નેગેટિવ રહે અને તેની ઇફેક્ટ આવે તો બેન્ક નિફ્ટી નીચામાં 41769- 41456 સપોર્ટ અને ઉપરમાં 42370- 42657 પોઇન્ટ રેઝિસ્ટન્સ તરીકે ધ્યાનમાં રાખીને ડે એક્ટિવિટીઝ માટેની સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
Intraday Picks
PEL (PREVIOUS CLOSE: 837) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs830-
838 for the target of Rs858 with a strict stop loss of Rs822.
TECHM (PREVIOUS CLOSE: 1,002) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs995-
1000 for the target of Rs1025 with a strict stop loss of Rs987.
CROMPTON (PREVIOUS CLOSE: 338) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs335-
338 for the target of Rs350 with a strict stop loss of Rs331.
PRE OPENING INDIA/ WORLD MARKETS AT A GLANCE
The U.S. equities rose in a volatile session, after soft inflation print. The S&P 500 added 0.3%, the Dow Jones gained 0.6%, while Nasdaq rose 0.6%. The consumer-price inflation slowed to 6.5% in December, down from 7.1% in November. The yield on the 10-year U.S. Treasury note slipped to 3.446% from 3.554%
Indian equities closed slightly lower as Nifty fell 0.2% while Nifty Mid Cap fell 0.3% and Nifty Small Cap was largely flat. Sectoral indices ended mixed. Nifty Media (+0.8%) and Nifty IT (+0.4%) were the primary gainers. Nifty Oil & Gas lost the most at 1% followed by Nifty Pvt Bank and Nifty FMCG which were down 0.5% and 0.4% respectively. Meanwhile, India’s gold imports in Dec’22 plunged 79% YoY to the lowest level in at least two decades for the month as a rally in local prices near record high dampened demand. The market is awaiting on the 3QFY23 earnings result for further cues.
The inflation in the US, Europe and other economies may have peaked out. Meanwhile, central banks across the globe are pushing ahead with unwinding of their pre-COVID ultra-loose monetary policies, though at a slower pace. While the Indian markets have remained resilient as compared to the global economy, the RBI is expected to continue raising rates in the near term. India is expected to maintain healthy pace of GDP growth of ~7% over the next few years and would remain among the fastest growing economies globally this decade.
The markets are likely to see gap up opening; SGX Nifty is up 100 points compared to previous spot Nifty closing. Asian Markets are trading mixed; Nikkei is down 1.2% while Hang Seng is up 0.1%.
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)