NIFTY આઉટલૂકઃ સપોર્ટ 18057- 17985, રેઝિસ્ટન્સ 18250- 18370: હીરો મોટો, HCL TECH ઉપર ખરીદીની વોચ
અમદાવાદ, 19 મેઃ ગુરુવારે નિફ્ટી-50એ પોઝિટિવ શરૂઆત બાદ ડાઉન મૂવની શરૂઆત કરતાં ઇન્ટ્રા-ડે 18105 પોઇન્ટના લેવલ સુધી ઘટ્યા બાદ છેલ્લે 52 પોઇન્ટના ઘટાડા સાથે 18130 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ફરી સાવચેતીનું બન્યું છે. ટેકનિકલી જોઇએ તો ઇન્ડેક્સ તેની 20 દિવસીય ઇએમએ નજીક છે. જો માર્કેટમાં પૂલબેક રેલી શરૂ થાય તો પણ 18215- 18245 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ક્રોસ થવી જરૂરી રહેશે. નીચામાં 18000 મહત્વની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી મહત્વની ટેકાની સપાટી છે જે તૂટતાં નીચામાં 17950 અતિ મહત્વની ટેકાની સપાટી ગણાવી શકાય.
NIFTY | 18130 | BANK NIFTY | 43752 | IN FOCUS |
S1 | 18057 | S1 | 43591 | HEROMOTO (B) |
S2 | 17985 | S2 | 43430 | BAJAJ- AUTO (S) |
R1 | 18250 | R1 | 43996 | COAL INDIA (S) |
R2 | 18370 | R2 | 44241 | HCL TECH (B) |
STOCK IN FOCUS
Hero MotoCorp (CMP 2,735)
Hero MotoCorp (HMCL) closed ~0.5% higher as against Nifty declining by 0.3% yesterday. f Being a key rural player within the domestic 2W segment, HMCL would benefit from the expected rural ecovery led by healthy agri output in next 6-7 months.In view of likely rural revival, focus on remium segment, HMCL’s market leadership position to capitalize on the demand recovery and attractive Valuation, we reiterate our BUY rating on HMCL with a 1-Year Target Price of Rs3,000
Intraday Picks
BAJAJ-AUTO (PREVIOUS CLOSE: RS4519) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs4540- 4590 for the target of Rs4400 with a strict stop loss of Rs4660.
COALINDIA (PREVIOUS CLOSE: RS240) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs242- 244 for the target of Rs234 with a strict stop loss of Rs246.
HCLTECH (PREVIOUS CLOSE: RS1080) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs1069- 1076 for the target of Rs1099 with a strict stop loss of Rs1061.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)