NIFTY OUTLOOK: SUPPORT 18329- 18259, RESISTANCE 18382- 18435
અમદાવાદઃ સપ્તાહની શરૂઆત નરમાઇના ટોન સાથે થઇ છે. પરંતુ સોમવારે મોડી સાંજે આવેલા ઇકોનોમિક ઇન્ડિકેટર્સની સ્થિતિ જોતાં માર્કેટ ફરી સુધારાના પંથે વળે તેવી શક્યતા ધ્યાને રાખવી. નિફ્ટી માટે સપોર્ટ 18329 પોઇન્ટ અને 18259 પોઇન્ટ ગણાવી શકાય. ઉપરમાં 18382 અને 18435 પોઇન્ટની સપાટીઓ રેઝિસ્ટન્સ તરીકો જોવાઇ રહી છે. જોકે, પ્રિ ઓપનિંગ માર્કેટમાં સાધારણ સુધારાની શક્યતા જોતાં એવું જણાય છે કે, દિવસ દરમિયાન માર્કેટમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાયેલા રહેવા સાથે સ્ટોક સ્પેસિફિક ચાલ જોવા મળી શકે છે.
NIFTY | 18329 | BANK NIFTY | 41951 | IN FOCUS |
S-1 | 18294 | S-1 | 41951 | MPHASIS |
S-2 | 18259 | S-2 | 41825 | BALARAM CHINI |
R-1 | 18382 | R-1 | 42217 | LUPIN |
R-2 | 18435 | R-2 | 42357 | LALPATHLAB |
બેન્ક નિફ્ટી આઉટ લૂક સપોર્ટ 41951 પોઇન્ટ અને 41825 પોઇન્ટની સપાટીઓ જણાય છે. ઉપરમાં 42217 અને 42357 પોઇન્ટ ક્રોસ કરે પછી જ સુધારાની ચાલ આગળ વધે તે શક્યતા ધ્યાનમાં રાખવા ખાસ સલાહ મળી રહી છે.
Market lens by: Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)