TCSનો ત્રિમાસિક નફો વધી 10000 કરોડને પાર, શેરદીઠ રૂ. 8 ડિવિડન્ડ જાહેર
આઈટી ઈન્ડસ્ટ્રીના તમામ વર્ટિકલ્સ અને બજારમાં અમારી સેવાઓની માગ મજબૂત રહેતાં કંપનીએ ટકાઉ ગ્રોથ નોંધાવ્યો છે. ટ્રાન્સફોર્મેશનની પહેલો, ક્લાઉડ માઈગ્રેશન, આઉટસોર્સિંગ જોડાણો સહિત અમે મજબૂત […]