UNION MUTUAL FUNDએ ARTHAYA SIFના લોન્ચ સાથે સ્પેશ્યલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં પ્રવેશ કર્યો
અમદાવાદ, 30 જાન્યુઆરી:યુનિયન એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિ. (UNION AMC)એ અર્થયા એસઆઈએફના લોન્ચિંગ સાથે સ્પેશ્યલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (SIF)માં પ્રવેશ કર્યો હોવાની જાહેરાત કરી છે. યુનિયન મ્યુચ્યુઅલ […]
