એક્સિટા કોટન: 1:3 બોનસ ઇશ્યૂની જાહેરાત, રૂ. 3.54 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો

અમદાવાદ, 12 ઓગસ્ટઃ ભારતમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કપાસની ગાંસડીઓ, કપાસના બીજ અને સુતરાઉ યાર્નના નિકાસકારોના અગ્રણી ઉત્પાદકોમાંની એક એક્સિટા કોટન લિમિટેડે 1:3ના ગુણોત્તરમાં બોનસ ઇક્વિટી શેર […]