બ્લેકસ્ટોન સમર્થિત બાગમને પ્રાઇમ ઓફિસ REITએ ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ ફાઇલ કર્યું

અમદાવાદ, 2 જાન્યુઆરી: બ્લેકસ્ટોન અને બાગમને ગ્રૂપ દ્વારા સમર્થિત બાગમને પ્રાઇમ ઓફિસ REITએ રૂ. 4,000 કરોડના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) ઇશ્યૂ માટે મૂડીબજાર નિયામક […]