માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24875- 24768, રેઝિસ્ટન્સ 25161- 25341
અમદાવાદ, 10 ઓક્ટોબરઃ નિફ્ટી બુધવારે શરૂઆતી સંગીન સુધારાની ચાલ જાળવવામાં નિષ્ફળ જવા સાથે 25200 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવવામાં નિષ્ફળ ગયો હતો. નબળા તેજીવાળાઓની પ્રોફીટ […]