માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ આયશર મોટર્સ, રામકો સિમેન્ટ, કાર્બોરેન્ડમ, ટાટા એલેક્સી, અલ્ટ્રાટેક સિમેન્ટ: NIFTY માટે પહેલી 15 મિનિટ 19478 ટકાવવી જરૂરી
અમદાવાદ, 5 ઓક્ટોબરઃ બુધવારે સેન્સેક્સ 286 પોઇન્ટના ઘટાડા સાથે 65226 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 92 પોઇન્ટના ઘટાડે 19436 પોઇન્ટના મથાળે બંધ રહ્યો […]