ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરીએ માત્ર 25 દિવસમાં L1-A વીસા મંજૂરી મેળવવાનો રેકોર્ડ સ્થાપ્યો
અમેરીકા, ઓસ્ટ્રેલિયા, જ્યોર્જિયા સહિતના 17 દેશોમાં પોતાની ઓફીસ ખોલવા તૈયારી યુએસએ ઉપરાંત યુકે, દુબઇ, અબુધાબી, ડલાસ, જ્યોર્જિયામાં પણ ખોલશે ઓફીસ રૂ. 2.5થી 3 કરોડ ટર્નઓવર […]