MCX WEEKLY MARKET REVIEW: સોનાના વાયદામાં રૂ.886નો ઉછાળો
મુંબઈ, 30 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 22થી 28 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન રૂ.3,57,596.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, […]