સંરક્ષણ મંત્રાલયે L&T, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને બ્રહ્મોસ એરોસ્પેસ સાથે રૂ. 39,125.39 કરોડના 5 મૂડી સંપાદનના સોદા કર્યા
નવી દિલ્હી, 1 માર્ચઃ સંરક્ષણ મંત્રાલય (MoD)એ તેની આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે 1 માર્ચના રોજ નવી દિલ્હીમાં રૂ. 39,125.39 કરોડના પાંચ મોટા મૂડી સંપાદન કરાર […]