સતત વધતા નિયમનકારી પરિપત્રોથી ગુજરાતની ફાર્મા MSMEs હેરાન-પરેશાન
અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ ગુજરાતમાં મોટી સંખ્યામાં સ્થાપિત નાના અને મધ્યમ કદના (MSMEs) ફાર્માસ્યુટિકલ એકમો હાલમાં સરકારના સતત જારી થતા રેગ્યુલેટરી સર્ક્યુલર(નિયમનકારી પરિપત્રો) થી તોબા પોકારી […]
