પેપ્સીકો ઈન્ડિયા મધ્યપ્રદેશમાં ફ્લેવર મેન્યુફેક્ચરિંગ સુવિધા માટે રૂ. 1266 કરોડનું રોકાણ કરશે

નવી દિલ્હી, 2 એપ્રિલઃ પેપ્સિકો ઇન્ડિયાએ દેશમાં તેની વિસ્તરણ યોજનાના ભાગરૂપે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે ફ્લેવર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે રૂ. 1,266 કરોડનું રોકાણ કરવાની જાહેરાત […]