જાન્યુઆરી-એપ્રિલ દરમિયાન લિસ્ટેડ 58 SME IPO પૈકી 33માં નેગેટિવ રિટર્ન

58 આઇપીઓના ઘોડાપૂર વચ્ચે 33 આઇપીઓમાં રોકાણકારોની મૂડી તણાઇ રહી છે. જ્યારે 25 આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન છૂટી રહ્યું છે. 5 આઇપીઓમાં 10થી 100 ટકાની વચ્ચે […]