GHCL ફાઉન્ડેશન દ્વારા વૉકેશનલ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટના માધ્યમથી 5,500 યુવાનોનું સશક્તિકરણ કરવામાં આવ્યું
અમદાવાદ, 4 નવેમ્બર: GHCL ફાઉન્ડેશને તેની વૉકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (VTI)ના માધ્યમથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના 5,500થી વધુ યુવાનોનું સશક્તિકરણ કર્યું છે, જેમાં તેમને ઉદ્યોગો માટે સજ્જ […]
