અદાણી પાવરનો અલ્ટ્રા સુપર ક્રિટીકલ ટેકનોલોજી આધારીત ગોડ્ડા પ્લાન્ટ કાર્યાન્વિત

અમદાવાદ, ૨૮ જૂન: અદાણી પાવર લિ. (APL)સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી પાવર ઝારખંડ લિ. (APJL), એ ભારતના ઝારખંડ જિલ્લામાં ગોડ્ડા ખાતે આવેલા તેના 2 X […]