ગોદરેજ કેપિટલે અમદાવાદમાં બ્રાન્ચના પ્રારંભ સાથે ગુજરાતમાં કિફાયતી હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રે હાજરી વિસ્તારી

અમદાવાદ, 18 જુલાઇ: ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાઇનાન્શિયલ સર્વિસીઝ આર્મ ગોદરેજ કેપિટલે તેના હેઠળની હાઉસિંગ ફાઇનાન્સ (કંપની) પેટાકંપનીઓ હેઠળ અમદાવાદમાં ઓઢવ ખાતે તેની પહેલી બ્રાન્ચનો શુભારંભ […]