રિઝર્વ બેન્કે છ મહિનામાં 25 ટન સોનું ખરીદ્યું, રિઝર્વ વધીને 880 ટન થઇ ગઇ

મુંબઇ, 13 મેઃ રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ છ મહિનામાં 25 ટન સોનું ખરીદ્યું હતું. તેના પગલે રિઝર્વ બેન્કનું કુલ ગોલ્ડ રિઝર્વ 879.59 ટન […]