MCX: સોનું વાયદો રૂ.45 અને ચાંદી વાયદો રૂ.452 વધ્યો
મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે 2,31,078 સોદાઓમાં કુલ રૂ.17,107.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7897.3 […]