પોઝિટિવ લિસ્ટિંગના પગલે પ્રાઈમરી માર્કેટમાં ફરી ધમધમાટ

1.40 લાખ કરોડના 54 આઈપીઓ પાઈપલાઈનમાં વેરાન્ડા, હરિઓમ પાઈપ્સમાં રૂ. 15 ગ્રે માર્કેટ પ્રિમિયમ પ્રાઈમરી માર્કેટમાં ઉમા એક્સપોર્ટ, રૂચી સોયા સહિતના આઇપીઓમાં આકર્ષક પ્રિમિયમે લિસ્ટિંગના […]