Infosysના પ્રોત્સાહક પરિણામોથી શેર 5 ટકા ઉછળ્યો, માર્કેટ કેપની દ્રષ્ટિએ ચોથી ટોચની કંપની બની
અમદાવાદઃ ઇન્ફોસિસે અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો આપતાં આજે શેરબજારમાં તેમાં મોટાપાયે લેવાલી જોવા મળી હતી. શેર ઈન્ટ્રા ડે 5.23 ટકા ઉછાળા સાથે 1494ની ટોચે […]