માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25437- 25357, રેઝિસ્ટન્સ 25633- 25749

પ્રોફીટ બુકિંગ પ્રેશર સાથેનું કોન્સોલિડેશન આગામી સત્રોમાં ચાલુ રહી શકે છે; જોકે, એકંદર ટ્રેન્ડ મોટે ભાગે તેજીવાળાઓની તરફેણમાં રહેશે. જો નિફ્ટી 25,500ની નીચે બંધ થાય […]