ઇક્વિટી એવરગ્રીનઃ છેલ્લા 3 વર્ષમાં 17.2% જ્યારે 10 વર્ષમાં 12.9%ની વૃદ્ધિ નોંધાવી સેન્સેક્સે
અમદાવાદઃ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની રચના કરવી એ ખૂબજ જટિલ અને મહેનત માગી લે તેવી કામગીરી છે. ખાસ કરીને જ્યારે શોર્ટ, મિડિયમ તેમજ લોંગટર્મ આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં […]