IRM Energyનો IPO અંતિમ દિવસે 27.05 ગણો છલકાયો, રિટેલમાં 9.29 ગણો ભરાયો એલોટમેન્ટ 27 ઓક્ટોબરે

કેટેગરી સબ્સ્ક્રિપ્શન(times) QIB 44.73 NII 48.34 Retail 9.29 Employee 2.05 Total 27.05 અમદાવાદ, 20 ઓક્ટોબરઃ આઈઆરએમ એનર્જીનો આઈપીઓ અંતિમ દિવસે કુલ 27.05 ગણો ભરાયો છે. […]

SME IPO: WomenCartનો IPO પ્રથમ દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, Arvind And Company અંતે 384.16 ગણો ભરાયો

આઈપીઓ સબ્સ્ક્રિપ્શ એટ અ ગ્લાન્સ વિગત (x) NII રિટેલ કુલ વુમનકાર્ટ 1.63 7.97 4.80 અરવિંદ એન્ડ કંપની 435.99 320.27 384.16 અમદાવાદ, 16 ઓક્ટોબર: આ સપ્તાહની […]

આઈપીઓમાં રોકાણ શુકનવંતુ, લિસ્ટેડ પાંચમાંથી 4 IPOમાં એવરેજ 39 ટકા રિટર્ન

આઈપીઓ લિસ્ટિંગ ઈન ઓક્ટોબર આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ બંધ રિટર્ન Plaza Wires 54 84.24 56 % JSW Infrastructure 119 170.30 43.11% Valiant Laboratories 140 176.45 26.04% […]

IPO Listing: Plaza Wiresના આઈપીઓમાં રોકાણકારોને ચાંદી, 6 દિવસમાં 56 ટકા રિટર્ન

પ્લાઝા વાયર્સ આઈપીઓ લિસ્ટિંગની સ્થિતિ ઈશ્યૂ સાઈઝ 71.2 કરોડ ઈશ્યૂ પ્રાઈસ રૂ. 54 લિસ્ટિંગ રૂ. 84 વધી રૂ. 84 ઘટી રૂ. 75 રિટર્ન 55.5 ટકા […]

RBZ Jewellers અને Credo Brandsના IPOને સેબીની મંજૂરી

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ આઈપીઓના ઘોડાપુરમાં વધુ બે આઈપીઓને સેબીએ મંજૂરી આપી છે. જેમાં અમદાવાદ સ્થિત RBZ જ્વેલર્સને અંદાજિત રૂ. 100 કરોડનો ફ્રેશ ઈશ્યૂ, જ્યારે ક્રેડો […]

IPOની વણઝારઃ ઓક્ટોબરની શરૂઆતમાં જ વધુ 16 આઈપીઓએ ડીઆરએચપી ફાઈલ કર્યું

સેબી સમક્ષ ડીઆચએરપી ફાઈલ કરનારી કંપની આઈપીઓ ઈશ્યૂ સાઈઝ Srm contract – Asirvad Micro Finance 1500 કરોડ CJ Darcl Logistics 340 OFS Dee Development 325 […]

Zaggle, Samhi, R R Cabel આઈપીઓના બ્રોકરેજ વ્યૂહ અને ગ્રે પ્રિમિયમ જાણો

અમદાવાદ, 14 સપ્ટેમ્બર-23: પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓના આકર્ષક પ્રદર્શનના પગલે આઈપીઓ લાવનારી કંપનીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે. આજે વધુ બે ઝેગલ અને સામ્હી હોટલનો આઈપીઓ ખૂલ્યો […]