Plaza Wires Limitedનો આઈપીઓ ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી લોકપ્રિય રહ્યો, કુલ 161 ગણો સબ્સ્ક્રાઈબ્ડ

પ્લાઝા વાયર્સ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન કેટેગરી સબ્સ્ક્રિપ્શન (times) QIB 42.84 NII 388.07 Retail 374.73 Total 160.96 અમદાવાદ, 5 ઓક્ટોબરઃ Plaza Ltd.નો આઈપીઓ અંતિમ દિવસે 160.59 ગણા […]

 IPO Subscription: મનોજ વૈભવ જ્વેલર્સનો ઈશ્યૂ અંતે 2.33 ગણો ભરાયો, શું રહેશે લિસ્ટિંગ

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ મનોજ વૈભવ જ્વેલર્સનો રૂ. 270.20 કરોડનો આઈપીઓ ઈશ્યૂ અંતિમ દિવસે કુલ 2.33 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. રિટેલ રોકાણકારોએ 43.98 લાખ […]

SME IPO: ચાવડા ઇન્ફ્રા 40% પ્રીમિયમે લિસ્ટેડ થયા બાદ લોઅર સર્કિટ વાગી

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ અમદાવાદ સ્થિત  Chavda Infraએ આજે એનએસઈ ઈમર્જ ખાતે 40 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને ખુશ તો કર્યા હતાં, પરંતુ ખરાબ માહોલ વચ્ચે […]

IPO Listing: Samhi Hotelsમાં રોકાણકારોને 21 ટકા રિટર્ન, જ્યારે Zaggleમાં 5 ટકા નુકસાન

આઈપીઓ લિસ્ટિંગ એક નજરે વિગત સામ્હી હોટલ્સ ઝેગલ પ્રિપેઈડ સાઈઝ રૂ.1370 કરોડ રૂ.563 કરોડ પ્રાઈઝ રૂ.126 રૂ.164 ગ્રે પ્રિમિયમ રૂ.2 રૂ.15 લિસ્ટિંગ 130.55(3.61%) 162(-1.2%) હાઈ […]

EMS Ltd.ના IPOમાં રોકાણકારોને 43 ટકા રિટર્ન, હાઈગ્રીન કાર્બનનું એન્કર ઈન્વેસ્ટમેન્ટ સફળ રહ્યું

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ આજે ઈએમએસ લિ.ના આઈપીઓએ 33.43 ટકા પ્રિમિયમે બીએસઈ ખાતે 281.55ના સ્તરે અને એનએસઈ ખાતે 282.05ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં રોકાણકારોને તેની […]

વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો આઈપીઓ 65 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, 47 ટકા ઉછાળે બંધ

વિષ્ણુ પ્રકાશ આઈપીઓ લિસ્ટિંગ ઈશ્યૂ સાઈઝ 308.88 કરોડ ઈશ્યૂ પ્રાઈઝ 99 લિસ્ટિંગ 165 રિટર્ન 66.66 ટકા અમદાવાદ 5 સપ્ટેમ્બરઃ વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો રૂ. 308.88 […]