ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ અને ઇમેજિન માર્કેટિંગના આઇપીઓને મંજૂરી
ડ્રીમ ફોલ્ક્સની 21814200 પ્રમોટર શેર્સ વેચાણની યોજના આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર્સઃ ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ. ભારતમાં સૌથી મોટું […]