Shangar Decor લિમિટેડનો રૂ. 49.35 કરોડનો ઇશ્યૂ 6 ડિસેમ્બરે બંધ થશે
અમદાવાદ, 26 નવેમ્બર: Shangar Decor લિમિટેડ (BSE–540259)નો રૂ. 49.35 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 8 નવેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલ્યો હતો. રાઇટ્સ ઇશ્યૂ દ્વારા મેળવાયેલા ફંડ્સનો […]