Citroën ઈન્ડિયાએ JIO-BP સાથે EV ચાર્જિંગ માટે ભાગીદારી કરી

મુંબઈ: Citroën ઇન્ડિયાએ જિયો-બીપી સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. જિયો બીપી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને BP વચ્ચે ઇંધણ અને ગતિશીલતા માટેનું સંયુક્ત સાહસ […]