STOCKS IN NEWS: BEL, JSWENERGY, TITAN, GAIL, IREDA, KIOCL, NHPC, HEG, PEL, IOB, TATA STEEL
અમદાવાદ, 1 જુલાઇઃ BEL: કંપનીને આર્મર્ડ વ્હીકલ નિગમ પાસેથી રૂ. 3,172 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો. (POSITIVE) કોચીન શિપયાર્ડ: કંપનીની પેટાકંપનીએ 1100 કરોડ રૂપિયાનો ઓર્ડર જીત્યો. (POSITIVE) […]