MARKET LENS: NIFTY માટે સપોર્ટ 24304- 24229, રેઝિસ્ટન્સ 24482- 24585, હેવી રેઝિસ્ટન્સ સાથે ઘટાડાની શક્યતા
જો NIFTY ૨૪,૩૦૦ તોડે, તો આગામી સપોર્ટ લેવલ ૨૪,૨૦૦ પર રહેશે, ત્યારબાદ ૨૪,૦૫૦ (૨૦૦-દિવસનો SMA) આવશે. ઉપરની બાજુએ, ૨૪,૫૦૦–૨૪,૬૦૦ ઝોન મુખ્ય રેઝિસ્ટન્સ ઝોન હોવાનું નિષ્ણાતોએ […]