માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22937- 22843, રેઝિસ્ટન્સ 23181- 23330

નિફ્ટીને 23,250 પર મજબૂત રેઝિસ્ટન્સનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. જોકે, નીચામાં 22,800 એક મુખ્ય સપોર્ટ ઝોન રહેવાની શક્યતા છે Stocks to Watch: TCS, […]