માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20873-20807, રેઝિસ્ટન્સ 20982-21027, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI PRU., બર્જર પેઇન્ટ
ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, એલટીઆઇએચ, એસબીઆઇ, ઇપકા લેબ, પેટીએમ, એસબીએફસી, વીપ્રો ખરીદો અમદાવાદ, 7 ડિસેમ્બરઃ બ્રેકઆઉટ બાદ નિફ્ટીએ એક મહનાનો સ્ટ્રોંગ સુધારો નોંધાવ્યો […]