માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21700ની સપાટી કરો યા મરો, સપોર્ટ 21585- 21452, રેઝિસ્ટન્સ 21931- 22144
અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ હવામાનની આગાહી હવે પરફેક્ટ કરવાનું સહેલું બન્યું છે. પરંતુ ઇકોનોમિ, પોલિટિક્સ, સેન્ટિમેન્ટ અને સંખ્યાબંધ પરીબળો વચ્ચે શેરબજારો તેમજ સ્ટોક સ્પેસિફિક ચાલની આગાહી […]