કરેક્શનને મળી શકે કામચલાઉ વિરામ, નિફ્ટી જાળવે 17000ની સપાટી તેવી આશા NIFTY OUTLOOK: SUPPORT 16945- 16847, RESISTANCE 17183- 17323
અમદાવાદ, 15 માર્ચઃ વર્લ્ડ ઇકોનોમિમાં ચાલી રહેલી ઊઠા-પટક અને વૈશ્વિક શેરબજારોની હેવી કરેક્શનની સ્થિત પાછળ ભારતીય શેરબજારો અને ખાસ કરીને સામાન્ય રોકાણકારો ભેખડે ભરાઇ રહ્યા […]