અદાણી ગ્રીન એનર્જી દ્વારા નવા 250 મેગાવોટના સોલાર એનર્જી પ્રોજેક્ટનો પ્રારંભ
અમદાવાદ, 17 માર્ચઃ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સ્ટેપ-ડાઉન પેટાકંપની અદાણી સોલાર એનર્જી એપ એઈટ પ્રાઇવેટ લિમિટેડે નવા સૌર ઉર્જા પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આંધ્રપ્રદેશના કડપા […]