QUALITY POWER ગ્રુપે વીરલ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં 76 ટકા હિસ્સો મેળવ્યો
અમદાવાદ, 26 ડિસેમ્બર: ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડે ગાંધીનગર સ્થિત કંપની વીરલ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં 76 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યાની જાહેરાત કરી છે. વીરલ […]
