સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.410 અને ચાંદીનો વાયદો રૂ.788 ગગડ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.274નો ઉછાળો
મુંબઈ, 16 સપ્ટેમ્બર-23: દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કિંમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,40,146 સોદાઓમાં રૂ.49,223.58 કરોડનાં કામકાજ થયાં હતાં. […]