ભારતને ખરા અર્થમાં ગ્લોબલ સ્પોર્ટિંગ પાવરહાઉસ બનાવવાનું અમારું સ્પષ્ટ લક્ષ્ય: નીતા અંબાણી
મુંબઇ, 29 ઓગસ્ટઃ ચાલો આપણે પેરિસ ઓલિમ્પિક 2024માં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરનારા ભારતીય એથ્લેટ્સને અભિનંદન આપીએ. રેકોર્ડ્સ અને મેડલ ઉપરાંત હું તેમના સંયમ, સમર્પણ અને […]
