ચાર વર્ષમાં ગુજરાતના 14 કરોડ લોકોને PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળ્યો

નવી દિલ્હી, 28 માર્ચ: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર […]