NSE ઇન્ડાઇસિસે પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ લોંચ કર્યો

મુંબઇ: NSEની ઇન્ડેક્સ સર્વિસિસની પેટાકંપની NSE ઇન્ડાઇસિસ લિમિટેડે બેંગલુરુ ખાતે મ્યુનિસિપલ ડેટ સિક્યોરિટીઝ પરનાં સેબી વર્કશોપમાં ભારતનાં સર્વ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ નિફ્ટી ઇન્ડિયા મ્યુનિસિપલ […]